*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી માતા-પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા વરિષ્ઠ એડવોકેટ શ્રી જયેશભાઈ શાહ તથા એડવોકેટ શ્રી સૌરભ ભાઈ શાહ પરિવાર*
*વર્ષ-૧૯૫૬ થી મોરબી મા વકીલાત ક્ષેત્રે અગ્રેસર મોરબી ના શાહ પરિવાર દ્વારા પ્રેરણાદાયી કાર્ય* વિવિધ પ્રકાર...
