*HELLO MORBI: મોરબીનું ખાખરેચી દરવાજા પાસે આવેલ વિખ્યાત ૪૦૦ વર્ષ પુરાણીક હાટકેશ્વર મહાદેવના મંદિરે ચારપોર આરતી ધૂન રાસ ગરબા સહિતના કાર્યક્રમ યોજાશે*
મૉરબી ના ખાખરેચી દરવાજા પાસે આવેલ ચારસો વર્ષ પુરાણુ શ્રી હટકેષવર મહાદેવ મંદિર આસ્થા શ્રદ્ધા નુ પ્રતિક છે...
