*HELLO MORBI:શાબાશ મોરબી ક્રાઈમ બ્રાન્ચ:થર્ટી ફર્સ્ટ ની ઉજવણી થાયતે પહેલાં જ પંજાબ થી મુન્દ્રા (કરછ) ચોખા ભરેલા ટ્રકની આડ માં છુપાવી ને લઈજવાતો રૂ.૩૩.૧૩ લાખનો દારૂ માળિયા નજીક આંતરી ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*
મોરબી : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે ગુજરાતમાં દારૂ થી ઉજવણી થાય એ પહેલા જ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની...
