*મોરબી નગરપાલિકા દ્વારા પણ લોકમેળો નહીં યોજવામાં આવે!*Hello MorbiJuly 28, 2021July 28, 2021 by Hello MorbiJuly 28, 2021July 28, 20210 કોરોના મહામારી અંતર્ગત મોટાભાગે તહેવારો નો ઉત્સાહ હળવો પડયો છે જ્યારે હાલ કોરોનાની ત્રીજી લહેર ના ભય સતત... Read more
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે*.Hello MorbiJuly 28, 2021July 28, 2021 by Hello MorbiJuly 28, 2021July 28, 20210 *આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી... Read more
*મોરબી જિલ્લા ભાજપ સુપ્રીમો દુર્લભજીભાઈ દેથરીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ના નેતૃત્વમાં ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચા ના હોદ્દેદારોની વરણી કરાઈ*Hello MorbiJuly 28, 2021July 28, 2021 by Hello MorbiJuly 28, 2021July 28, 20210 *અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા* ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના પાર્ટી પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા... Read more
*જોડિયાના હડિયાણા ગામની માધ્યમિક શાળા નું શિક્ષણ શરૂ કરાયું*Hello MorbiJuly 28, 2021July 28, 2021 by Hello MorbiJuly 28, 2021July 28, 20210 જોડિયા તાલુકાના હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા તા.26.07.2021 ના સરકાર શ્રી ની ગાઈડ લાઇન 50 ટકા વિદ્યાર્થીઓ... Read more
*મોરબી સનાળા રોડ ઉમિયા સર્કલ થી રફાળેશ્વર રોડ રીપેરીંગ બાબતે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા તંત્ર જાગ્યો તો ખરું પણ*Hello MorbiJuly 28, 2021July 28, 2021 by Hello MorbiJuly 28, 2021July 28, 20210 મોરબી સનાળા રોડ ઉમિયા સર્કલ થી રાફલેશ્વર રોડ બાબતે મુખ્ય મંત્રી શ્રી ને રજુઆત કરતા તંત્ર ભર ઊંઘ... Read more
*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીમાં પ્રમુખ અને મંત્રી ની બિન હરીફ વરણી કરાઈ*Hello MorbiJuly 28, 2021July 28, 2021 by Hello MorbiJuly 28, 2021July 28, 20210 જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારીબારી માં પ્રમુખ /મંત્રી ની બિન હરીફ વરણી કરાઈ… આજ રોજ તા.26/7/21... Read more
*જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મદિવસ*Hello MorbiJuly 28, 2021July 28, 2021 by Hello MorbiJuly 28, 2021July 28, 20210 આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જોડિયા તાલુકાના લોકલાડીલા અને લોકપ્રિય પ્રમુખશ્રી ભરતભાઇ દલસાણીયા ના જન્મદિવસ નિમિત્તે જોડિયા ભાજપના... Read more
*જોડિયા કોર્ટ દ્વારા પત્ની નું ભરણ પોસણ ના ભરવાના કેસમાં પતિ ને 750 દિવસ ની જેલની સજા ભોગવવાનો હુકમ ફરમાવતી જોડિયા કોર્ટ*Hello MorbiJuly 27, 2021July 27, 2021 by Hello MorbiJuly 27, 2021July 27, 20210 જોડીયા તાલુકાના જીરાગઢ ગામના મુમતાઝબેન તે હબીબ હુસેન સોઢા ના દીકરી ને સાસરિયામાં થી દુઃખ ત્રાસ આપી કાઢી... Read more
*મોરબી રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રભાવના સતત જાગૃત રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રીય સમુહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે*Hello MorbiJuly 27, 2021July 27, 2021 by Hello MorbiJuly 27, 2021July 27, 20210 મોરબી : રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રભાવના સતત જાગૃત રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રીય સમૂહગાન... Read more
*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*Hello MorbiJuly 27, 2021July 27, 2021 by Hello MorbiJuly 27, 2021July 27, 20210 *દર મહીના ની ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે કેમ્પ યોજાશે* સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ... Read more