*ઇંગ્લીશ દારુનુ કટીંગ થાય તે પહેલા ટ્રકમાં ચોરખાનુ બનાવી છુપાવી રાખેલ ઇંગ્લીશ દારુની બોટલ નંગ- ૪૮૬૦ કિ.રૂ. ૧૮,૨૨,૫૦૦ /- ભરેલો ટ્રક પકડી પાડતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ*
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારની સમથેરવા ગામની સરકારી ખરાબાની વાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮૬૦...
