• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO MALIYA

*મહાત્મા ગાંધી જયંતિ ના દિવસે પ્રજા ને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તા ના પ્રશ્ન ને વાચા આપવા કોંગ્રેસ દ્વારા બાઇક રેલી*.

Hello Morbi
*મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા ૨/૧૦/૨૦૨૨ ને રવિવાર ના રોજ ગાંધી જયંતિ ના દિવસે એક બાઈક...

*મોરબી:હત્યાના ગુન્હામા જામીન મુક્ત થઈ ફરાર થયેલ આરોપી ને ઝડપી પડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi
મોરબીતા ૧ : માળીયા પોલીસ મથક હેઠળ નોંધાયેલા હત્યા સાહિતના ગુન્હામાં મોરબી સબ જેલમાંથી જામીન ઉપર છૂટી છેલ્લા...

*36 મો રાષ્ટ્રીય ખેલ ગુજરાત તા.29 ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું*

Hello Morbi
રિપોર્ટર::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ::હડિયાણા…………. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે...

*ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસના વિના મુલ્યે બોર્ડર સીક્યુરીટી ફોર્સના નિવાસી તાલીમ વર્ગ યોજાશેયોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએમોરબી રોજગાર કચેરીખાતે અરજી કરવી*

Hello Morbi
રોજગાર વિનિમય કચેરીઓ અને બોર્ડર સીક્યુરીટી ફોર્સના સંયુક્ત ઉપક્રમે ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસના વિના મુલ્યે નિવાસી...

*બાળ પ્રતિભાશોધ સ્પર્ધા ૨૦૨૨* *૨૩જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા* *૦૬ ઓક્ટોબરના રોજ વાંકાનેર ખાતે યોજાશે*

Hello Morbi
રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા...

*મોરબીના ખરેડા ગામે કાથરાણી કુટુંબના કુળદેવી નો યજ્ઞ યોજાશે*

Hello Morbi
જય અંબે શ્રી કાથરાણી કુટુંબ કુળદેવી મંદિર મુ- ખરેડા તા. જી- મોરબી સહર્ષ સાથ જણાવવાનું કે દર વર્ષની...

*ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે ભરાતો જલીયાણ મેળો*

Hello Morbi
સમગ્ર ઉતર ગુજરાતના પ્રખ્યાત તીર્થધામ,સેવાધામ,દર્શનધામ એવા ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે અભૂતપૂર્વ જલીયાણ મેળો ભરાય છે.ગત ગુરૂવારે સમસ્ત...

*વડોદરામાં સરકારી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન* “શિક્ષણના શબ્દોની જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે સાથે પરિવારિક ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત શિક્ષકો અને...

*મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદસમિતિની બેઠક ૨૧મી ઓક્ટોબરે મળશેબેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે*

Hello Morbi
મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૧/૧૦/૨૦૨૨ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.  ...