*HELLO MORBI NEWS: માર્ગ સલામતિ કેમ્પેઈન અંતર્ગત મોરબી RTO કચેરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું તા 25-2-25 ના રોજ આયોજન: જેમાં પ્રથમ 100 રક્તદાતાઓને હેલ્મેટ ભેટ અપાશે*
મોરબી તા ૨૧ આથી મોરબી જીલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે એ.આર.ટી.ઓ.કચેરી મોરબી ખાતે તા. 25/02/2025ના રોજ સવારે 11-00...
