*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાડીમાંથી ઇંગ્લીશ દારૂ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાડીમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૬ કુલ કી.રૂ.૨૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક...
