*HELLO MORBI:લજાઇ ગામનીસીમ ઉમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉન માંથી ઇગ્લીંશ દારૂની બોટલો અને મુદામાલ સાથે છ* *આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*
લજાઇ ગામનીસીમ ઉમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉન માંથી ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૪૨૮૪ કિ.રૂ.૧૭,૫૨,૬૬૦/-, વાહનો, તથા અન્ય મુદામાલ...
