• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO MORBI

*સુલતાનપુર ની શાળા નો સુંદર પ્રયોગ નકામા કાગળ ને ફેંકવાને બદલે કઈક નવું વિચારીને દેશ ને પ્રદૂષણ મુક્ત બનાવીએ*

Hello Morbi
શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ચેતનકુમાર વનાળિયા ફરજ બજાવે છે તે સામાજિક વિજ્ઞાન ના શિક્ષક છે...

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૦ દર્દીઓએ લાભ લીધો , ૧૧૦ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi
* સ્વ.યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવાર ના સહયોગથી નેત્રમણી કેમ્પ યોજાયો.*   *અત્યાર સુધી ના ૮ કેમ્પ મા કુલ...

*ચેટીચંદ નિમિતે ડીસાની પૂજ્ય ઝૂલેલાલ શોભાયાત્રાનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સન્માન*

Hello Morbi
બનાસકાંઠા જિલ્લાના હૃદય સમાન અતિ પૂન્યશાળી ડીસા નગરમાં ચેટીચંદ નિમિતે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય શોભાયાત્રા નીકળી હતી.પૂજ્ય દરિયાલાલદાદા-ઝૂલેલાલદાદા નગરયાત્રા કરીને સાંજે...

*જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહંગાઇ મુક્ત ભારત અભિયાન નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi
શરદ એમ.રાવલ..હડિયાણા… ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ ઠાકોર અને જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ...

*પૂજ્ય દરિયાલાલ જયંતિ નિમિતે ડીસા ખાતે રઘુવંશી દેશી લોહાણા મહાજન દ્રારા યોજાયો નાત જમણવાર*

Hello Morbi
ડીસા નગરમાં દેશી,વાગડ,પારકર, મારવાડી,થરી, સિંધી,કાઠિયાવાડી,સાતગામી એમ વિવિધ ઘટકનાં અંદાજે 1600 જેટલાં પરિવારો વસવાટ કરે છે.પૂજ્ય દરિયાલાલ જયંતિના દિવસે...

*સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ હરીચરણદાસજી મહારાજ ની પુષ્પાંજલિ નિમિતે મોરબી મા સુંદરકાંડ ના પાઠ યોજાશે*

Hello Morbi
ગોંડલ સ્થિત રામજી મંદિર નાં સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ફાગણ સુદ-૧૧ તા.૨૮-૩-૨૦૨૦ સોમવાર ના રોજ...

*શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો*

Hello Morbi
માળિયા મિયાણા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં તારીખ:01.04.2022 ના રોજ મતદાન જાગૃતિ દિવસ ની બાળકો અને શિક્ષકો...

*વાંકાનેર તાલુકાના પીપળીયા ગામ ખાતે પ્રાથમિક સુવિધા અંતર્ગત સરપંચે તંત્ર સમક્ષ માંગ કરી*

Hello Morbi
વાંકાનેર તાલુકાના પીપળીયા ગામ ખાતે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પ્રાથમિક સુવિધા અંતર્ગત સરપંચ એ માગણી કરી છે જે અંગેની...

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાનાણી પરિવાર*

Hello Morbi
*સ્વ.અનસોયાબેન ધીરજલાલ કાનાણી નુ તાજેતર મા અવસાન થતા મહાપ્રસાદ યોજી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાનાણી પરિવાર*...