*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૪૦ દર્દીઓએ લાભ લીધો , ૧૯૭ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*
* મોરબી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ, જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતી મા...
