*HELLO MORBI: મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે ૨૫ ઓક્ટોબરથી રી-ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે*
મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AA, GJ36AB, GJ36AE, GJ36AG, GJ36AH, GJ36AK તથા ફોર વ્હીલર માટે GJ36AF, GJ36AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન...
