દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી તેમજ રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી ૮મી જાન્યુઆરી સુધી સવારના ૭:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી
મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયેલ હોય ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તે માટે દલવાડી ચોકડીથી લીલાપર ચોકડી...
