• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના શેખપાટ ગામે ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજ ના દિવસે કૃષિ મંત્રી રાઘવજી પટેલ નું સાલ ઓઢાડી સન્માન કરાયું*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.

ગામ.હડિયાણા.તા.જોડિયા

જી.જામનગર…………….

જામનગર જિલ્લાના અને તાલુકાના શેખપાટ ગામે લાબરિયા(ભરવાડ) સમાજના જય મચ્છો માતાજી મંદિરે અષાઢી બીજ ના પાવન અવસર નિમિત્તે ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ નું ગામના આગેવાનો એ ફુલહાર અને શાલ ઓઢાડી ને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અષાઢી બીજ ના નિવેછજની પ્રસાદી માં ઉપસ્થિત રહ્યા હતા. અને રાઘવજીભાઈ પટેલ દ્વારા માતાજીના દર્શન કર્યા હતા. તમામ ભરવાડ સમાજને પાવન અવસર પર હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.અને કોટે મોર ટહુકિયા..વાદળ વીજળી ચમકી. મારા રૂદિયાને મારો વ્હાલો સાંભળ્યો. હી આવી રે આવી આપણી વ્હાલી અષાઢી બીજની આપને અને આપના પરિવારજનો ને અમારા ભરવાડ સમાજ દ્વારા હાર્દિક શુભેચ્છા…….

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી ના અડદીયા સાથે ચીકી વિતરણ શરૂ.*

editor

*જિલ્લાના ટુ વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ*

editor

Leave a Comment