• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી કલેકટરશ્રીની શુભેરછા મુલાકાત લેતા સિરામિક એસોસિએશનના પ્રમુખ એરવાડીયા*

મોરબી:તા૨૦ આજ રોજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા દ્વારા નવનિયુક્ત જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નીલ ખેરે સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન હાલ સર્જાયેલી ડીઝલની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડનારી સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન અને પરિવહન કામગીરી પર અસર ન થાય તેમજ ઉદ્યોગોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુસર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા જિલ્લા તંત્ર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Related posts

Bharat bandh: સમગ્ર રાજ્યમાં આવતીકાલે કલમ 144 લાગુ રહેશેઃ DGP

Hello Morbi

*મોરબી સરકારી હોસ્પિટલ ના સેવાભાવી હસીના બેન લાડકા દ્વારા સોમવારે 35 બિનવારસુ મૂતૅક અસ્થિ દરિયામાં હિન્દુ શાસ્ત્રો અનુસાર પધરાવશે*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*

Hello Morbi

*HELLO MORBI:ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

Leave a Comment