*HELLO MORBI: સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર અને હિન્દુ ધર્મ તથા બ્રહ્મસમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનો તથા ટીપ્પણી કરનાર રમેશ ફેફર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું*
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર અને હિન્દુ ધર્મ તથા બ્રહ્મસમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનો તથા...
