*HELLO MORBI: જુનિયર કલાર્કની પરીક્ષા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું* *મોરબી જિલ્લાની વિવિધ ૬૮ શાળાઓમાં પરીક્ષાનું આયોજન*
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહિવટી/હિસાબી) વર્ગ-૩ની પરીક્ષા આગામી તા. ૦૯ /૦૪/૨૦૨૩ના લેવાનાર...
