*ટંકારા: ટંકારા ની શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલય માં અભ્યાસ કરી ગયેલ વિધાર્થી ઓ તરફથી છ કમ્પ્યુટર ની ભેટ અર્પણ કરાઇ*
અહેવાલ: નૈમિષ સેજપાલશાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી ડી. એન. નંદાસણાએ જણાવેલ કે ભૂતપૂર્વ વિધાર્થીઓએ શાળાનું ઋણ સ્વીકારી મહર્ષિ દયાનંદ...
