*માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ની ૪ થી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી.*
લીખીતન. પંકજ પીઠડીયા સરવડ મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.જેમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ શ્રી ડો.હાર્દિક રંગપરીયા, માળીયા...
