*ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ*
*અખિલ કચ્છ લોહાણા સમાજ તથા ભુજ લોહાણા મહાજન સહીત ની સંસ્થાઓ ને રૂબરૂ આમંત્રણ પાઠવતા અગ્રણીઓ* સમસ્ત...
