*પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ નફાની આવક રૂપિયા ૫૨:૩૦ લાખ શહીદ વીર જવાનોના પરિવાર’ મનો દિવ્યાંગ બાળકો માટે સ્કૂલ બસ’ તેમજ સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ માટે વપરાશે: અજય લોરીયા*
મોરબી તારીખ ૫ મોરબી ખાતે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અજયભાઈ લોરીયા અને ટીમ દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે...
