• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO HALVAD

*વાંકાનેરના દીઘડીયા ના સરપંચ રસુલભાઇ ખોરજીયા ન ૫૪ વર્ષમાં પ્રવેશ નિમિત્તે જન્મદિવસની વર્ષા*

Hello Morbi
વાંકાનેર તાલુકાના દિઘડિયા ગામના મિત્ર સ્વભાવના મોમીન મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજમાં લોકચાહના ધરાવતા દીઘલીયા ગામના સરપંચ રસુલભાઇ...

*શ્રી સુભાષભાઈ ડોબરીયા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ*

Hello Morbi
સેવાભાવી અને સમાજ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર સુભાષભાઈ ડોબરીયા (9909123457) નો આજરોજ જન્મદિવસ છે, તેમની જીવન સફર ના...

*લ્યો કરો વાત મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ના 16 કોટર ભાડે આપનાર સામે તંત્રએ પાઠવી નોટિસ*

Hello Morbi
  મોરબી શહેરમાં ઘરનું ઘર યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૬૮૦ જેટલા કોટર ફાળવવામાં આવ્યા છે જેમાં...

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા ભોજન પ્રસાદ યોજી ૬૮ મા જન્મદીવસ ની પ્રેરક ઉજવણી કરતા મોરબી ના મહેશભાઈ રાચ્છ*

Hello Morbi
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે ભોજન પ્રસાદ...

*સસ્તા અનાજ નો માલ ભરીને નીકળેલ ટ્રક પલ્ટી ખાઈ જતાં ભારે નુક્સાન થયુ*

Hello Morbi
આજ રોજ ધ્રોલ ગામે થી સસ્તા અનાજ નો જથ્થો ભરી ને નીકળેલા ટ્રક ફલ્લા પાસેથી બેરાજા અને વાવડી...

*વાંકાનેર તાલુકાના વલાસણ ગામ ના મહિલા સરપંચ નૂરજહાં બેન એ વિકાસ ના પ્રજા હિત ક્રાયૅ ક્રયૉ*

Hello Morbi
વાંકાનેર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને વાંકાનેર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ઈસ્માઈલભાઈ કડીવાર ના પત્ની નુરજા...

*મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36 AD નવી સીરીઝ શરૂ થશે* *પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે*

Hello Morbi
મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36-AD ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૧૬/૦૭/૨૦૨૧ થી ઓનલાઇન ઇ-ઓકશનથી...

*ડીસાના ગૌભકતોએ સુરભી ગૌશાળા રાધનપુરની લીધેલ મુલાકાત*

Hello Morbi
વર્તમાન સમયમાં ગૌસેવા અને ગૌશાળાઓનું મહત્વ અને જરૂરિયાત વધી રહેલ છે ત્યારે ડીસા રઘુવંશી લોહાણા સમાજના ગૌભકતો સર્વ...

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક રમતોમાં પ્રતિનિધિત્વ કરનારી છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ માટે પ્રોત્સાહક નિર્ણય*

Hello Morbi
*આગામી ટોક્યો ઓલમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દીકરીઓને પ્રત્યેકને રૂ. ૧૦ લાખની નાણાકીય...

*સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત જોડિયા તાલુકાનો વર્કશોપ યોજાયો*

Hello Morbi
આજ રોજ જોડિયા બી.આર.સી.ભવન ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓના બાળકોને વિશ્વ કક્ષાની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ...