*પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓને મુખ્ય મંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા*
*ગુજરાતના વધુ ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદ ની લાગણી* _________ *ગુજરાત પ્રધાનમંત્રીશ્રીનું આભારી...
