*મોરબી ખાતે કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણનાઅઘ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયોકેન્દ્ર અને ગુજરાત સરકાર એટલેવંચિતો, ગરીબો અને ખેડૂતોને સમર્પિત સરકાર” મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ*
*મોરબી તારીખ ૧૫ગરીબ કલ્યાણ મેળા અન્વયે જિલ્લામાં ૩૩,૫૬૮ લાભાર્થીઓને ૩૨૩ યોજનાઓ હેઠળ ૪૪૪.૯૫ કરોડની સહાય અપાઈ* મોરબી ખાતે...
