*ટંકારા: આર્ય સમાજની યુવા પાંખ દ્વારા હાલ લંપીવાયરસના આગમચેતી પગલા રૂપે શેરી ગલીઓમાં ફરતી ગાયોને ઔષધીયુક્ત લાડુ ખવડાવાયા*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*
ટંકારા: *ટંકારાના આર્યવીરો* દ્વારા ગાયોમાં એક વિશેષ *(લંપી વાયરસ)* પ્રકારનો રોગ અત્યારે વિશ્વ મહમારી તરીકે જોવા મળી રહ્યો...
