• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO PADDHARI

*જલોત્રા નિવાસી ધર્મપ્રેમી અને સેવાભાવી સમુબેન રાવળ નું દુખદ અવસાન*

Hello Morbi
સેવા શબ્દ ને જેમ ને સાર્થક કર્યો છે જેમનું રામ સેવક તરીકે સમગ્ર ગ્રામજનો દ્વારા સનમાન થયેલું તેવા...

*ટંકારા : ટંકારા ના યુવા પત્રકાર ભાવિનભાઈ સેજપાલ નો આજે જન્મદિવસ* .

Hello Morbi
અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા ટંકારાના યુવા પત્રકાર, ભાજપના પાયાના કાર્યકર , લોહાણા સમાજના આગેવાન , ટંકારા તાલુકા...

*”આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ” ની ઉજવણી*

Hello Morbi
શરદ એમ.રાવલ.હડિયાણા. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા શ્રી રવેચી કૃપા એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાવડીના સહયોગથી જામનગર...

*ડીસામાં ગુજરાત સાહિત્ય અકાદમી અને આદર્શ પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ*

Hello Morbi
૨૧મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ડીસા ખાતે આદર્શ પ્રાથમિક શાળામાં માતૃભાષા...

*ડીસાની ગૌકથા માટે શ્રીફળ અર્પણવિધિ દ્રારા ગૌ કથાકાર પૂજ્ય શ્રધ્ધા ગોપાલદીદીને અપાયું નિમંત્રણ*

Hello Morbi
ડીસા નગરમાં પૂજ્ય શાસ્ત્રીજીની ગૌશાળા ખાતે તારીખ 11-3-2022 શુક્રવાર થઈ તારીખ 15-3-2022 મંગળવાર એમ પાંચ દિવસ માટે પૂજ્ય...

*શિક્ષણ ના શબ્દો ના સુર સંસ્કારના સિંચન સાથે સાથે ૧૦૮ નું વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન ની શિબિર યોજાઈ*

Hello Morbi
રિપોર્ટ:આરીફ દિવાન મોરબી સ ગત તા.19/02/2022 ના રોજ પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને શિક્ષણ અંતર્ગત શબ્દ...

*શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા જન્મજયંતિ નિમિતે છત્રપતિ શિવાજી મહારાજની યોજાઈ સ્મરણ સભા*

Hello Morbi
શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા અનેકવિધ સેવાકીય, સામાજીક તેમજ પ્રતિભા સન્માનની પ્રવૃતિઓ થાય છે.તારીખ 19 ફેબ્રુઆરીએ હિંદુ ગૌરવ,ભારત ગૌરવ...

*પડધરી તાલુકા પંચાયત ભવન ના બિલ્ડિંગ નું ખાતમુર્હુત બ્રીજેશભાઈ મેરજાં ના હસ્તે કરાયું*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*

Hello Morbi
તાલુકા પંચાયત પડધરી નવા ભુવનનુ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા ના વરદહસ્તે ભુમીપુજ અને ખાત મુહુર્ત આ શુભપ્રસંગે સાંસદ...

*ટંકારા ના કટારીયા પરિવાર ની સ્વીટ બેબી નિયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi
ટંકારા : કટારીયા પરિવારની સ્વીટ ગર્લ નિયા નો આજે જન્મદિવસ છે શ્રીમતી આરતીબેન કટારીયા અને જયદેવભાઈ કટારીયા ની...

*ટંકારા ના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી ની ગ્રાહક સુરક્ષા સમિતિ માં નિમણુક કરાઇ*

Hello Morbi
ટંકારાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ કુમનભાઈ ત્રિવેદીની મોરબી ગ્રાહક સુરક્ષા સમિતિમાં નિમણૂક કરાયેલ છે. જિલ્લા  અને અન્ન નાગરિક પુરવઠા...