*ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે લેબર પીસ-શ્રમશાંતિનો પણ મહત્વનો ફાળો છે*:- *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
*મુખ્યમંત્રીશ્રીએ વિશ્વકર્મા જયંતિએ શ્રમ પારિતોષિકથી રાજ્યના વિવિધ ક્ષેત્રના ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કર્યુ* …… -: *શ્રમ રોજગાર રાજ્યમંત્રી-કુટિર ઉદ્યોગ...
