*પડધરીમાં સૌ પ્રથમ કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું**અહેવાલ કોશિક કોટક*.Hello MorbiApril 11, 2021April 11, 2021 by Hello MorbiApril 11, 2021April 11, 20210 હાલ કોરોના ની મહામારી માં જિલ્લાની હોસ્પિટલ ના બેડ ખાલી ના હોય અને બેડ ની અછત સર્જાઈ છે... Read more
*ટંકારાના ઘુનડા (ખા.) ગામમા બહારના નાગરિકોને પ્રવેશબંધી ગ્રામ પંચાયત દ્વારા કોરોના અંગે નિયમો જાહેર*Hello MorbiApril 11, 2021April 11, 2021 by Hello MorbiApril 11, 2021April 11, 20210 ટંકારા : હાલમાં કોરોના વાયરસના લીધે પરિસ્થિતિ દિવસને દિવસે કથળતી જાય છે. આથી, ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામની... Read more
*મોરબી : વ્હિસ્કી, જીનના 53000 હજારના મુદ્દામાલ સાથે બે ઝડપાયા*Hello MorbiApril 11, 2021April 11, 2021 by Hello MorbiApril 11, 2021April 11, 20210 એલસીબી ટીમે જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો, ચપલા મળી 53,000 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચ્યા મોરબી... Read more
*મોરબીમાં કોઈપણ સમાજ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરે તો ભોજન રઘુવંશી સમાજ પહોચડશે*Hello MorbiApril 11, 2021April 11, 2021 by Hello MorbiApril 11, 2021April 11, 20210 મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમજ દરેક સમાજ... Read more
**રેમીડીસવીર ફ્રીજ મા થી કાઢીને લોકોના જીંદગી સુધી અજય લોરિયા દ્વારા નમ્ર અપીલ*Hello MorbiApril 11, 2021April 11, 2021 by Hello MorbiApril 11, 2021April 11, 20210 મિત્રો , આજે મોરબી મા જે કોરોના ની સ્થિતી છે તેમા ઘણા બધા લોકો ને રેમીડીસવીર ની જરૂરીયાત... Read more
*મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબ* *માફ કરશો પરંતુ હાલ ની કોરોના ની પરિસ્થિતિ જોય ને મારુ હૃદય દ્રવી ઉઠે છે*Hello MorbiApril 10, 2021April 10, 2021 by Hello MorbiApril 10, 2021April 10, 20210 હોસ્પિટલો માં ટેસ્ટ કીટ નથી અને ભાજપ ના કાર્યાલયે હોય છે . હોસ્પિટલો માં રેમડીસીવર ઈન્જેકશન નથી ને... Read more
*મોરબીમાં ભાજપ આયોજિત કોરોના ટેસ્ટ કેમ્પમાં સતત બીજા દિવસે ૧૭૪ લોકોને કોરોના પોઝિટિવ*Hello MorbiApril 10, 2021April 10, 2021 by Hello MorbiApril 10, 2021April 10, 20210 મોરબી શહેરમાં સનાળા રોડ પર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે બીજા દિવસે સવારથી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા... Read more
*સજનપર ઘુનડા રોડ ઉપર ડમ્પર ચાલકોનો ભયંકર ત્રાસ દરરોજ ડમ્પરમાં ભરેલ મેટલ રોડ ઉપર વેરણ છેરણ થતી હોય લોકો અકસ્માતનો ભોગ બને છે*Hello MorbiApril 10, 2021April 10, 2021 by Hello MorbiApril 10, 2021April 10, 20210 મોરબી : મોરબીના સજનપર ઘુનડા રોડ ઉપર ડમ્પર ચાલકોનો ત્રાસ માજા મૂકી રહ્યો છે, ખનિજચોરી અને ઓવરલોડિંગ મેટલ,... Read more
*હડીયાણા ગ્રામ પંચાયત દ્વારા આશિક લોકડાવુંન*Hello MorbiApril 10, 2021April 10, 2021 by Hello MorbiApril 10, 2021April 10, 20210 આજ રોજ હડીયાણા ગ્રામ પંચાયત દ્વારા હાલમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને આવતી કાલથી સ્વૈચ્છિક લોકડાઉન તા.11.04.2021 થી... Read more
*ટંકારાના લજાઈના સેવાભાવીઓએ જાતે ગામમાં સૅનેટાઇઝેશન કર્યું*Hello MorbiApril 10, 2021April 10, 2021 by Hello MorbiApril 10, 2021April 10, 20210 ટંકારા : હાલમાં લોકો દ્વારા કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ મેળવવા માટે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.... Read more