*આજ રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિરે ચેત્ર સુદ getપૂનમ ના દિવસે હનુમાન જન્મ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી*
શરદ એમ.રાવલ.. હડિયાણા.. કુનડ ગામે સ્વંયભુવિગ્રહ શ્રી કુંડલીયા હનુમાનજી જન્મ જ્યંતી મહોત્સવ નિમિત્તે પૂજન વિધિ.. રુદ્રાભિષેક..સુંદરકાંડ ના પાઠ..નવચંડી...
