*રાજપૂત સમાજ દ્વારા ૨૧ નવદંપતી ના સમુહ લગ્ન ખંભાત ના પાંદડ ગામ ખાતે યોજાયા*Hello MorbiFebruary 12, 2022February 12, 2022 by Hello MorbiFebruary 12, 2022February 12, 20220 રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર તાલુકા ના રાજપૂત સમાજ ના ૨૧ નવદંપતી... Read more
*સેંદરડા-સેતરાના રોડ ઉપર આવેલ હઝરત શેલારશાહ પીર અને હઝરત મમદશાહ પીરના ઉર્ષનું શાનદાર આયોજન કરવામાં આવ્યું*Hello MorbiFebruary 12, 2022February 12, 2022 by Hello MorbiFebruary 12, 2022February 12, 20220 *રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર* સેંદરડા – સેતરાના રોડ ઉપર આવેલ હઝરત શેલારશાહ પીર અને હઝરત મમદશાહ પીરના... Read more
*પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાયા*Hello MorbiFebruary 11, 2022February 11, 2022 by Hello MorbiFebruary 11, 2022February 11, 20220 મોરબી: પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ તેમના નિવાસસ્થાને કોળી સમાજના ઘડિયા લગ્ન યોજાયા હતા. ... Read more
*ડીસા જલારામ મંદિરના માધ્યમથી દર ગુરૂવારે શરૂ થયેલ પદયાત્રા તેમજ મહા આરતી*Hello MorbiFebruary 11, 2022February 11, 2022 by Hello MorbiFebruary 11, 2022February 11, 20220 બનાસકાંઠા જિલ્લાના હૃદયસમા ડીસા નગરમાં જલારામ મંદિરનું ખાતમુહૂર્ત ચેત્ર સુદ નોમ તારીખ 11-4-1992 ના રોજ થયું હતું.આ મંદિરની... Read more
*”ખેડૂતોનો પાક ખેડૂતોના ભાવે વેચાશે ! લોઢવા ગામનાં ખેડૂતોએ કર્યો નિર્ણય..*Hello MorbiFebruary 11, 2022February 11, 2022 by Hello MorbiFebruary 11, 2022February 11, 20220 *રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર* ખેડૂતોએ મહામહેનતે પકવેલો પાક પાણીના ભાવે વેચવો પડતો હોય છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં... Read more
*મોરબી સર્કિટ હાઉસ ખાતે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાને મળી સોસાયટીના પશ્નો રજુઆત કરતા રાજુભાઈ ભંભાણી*Hello MorbiFebruary 10, 2022February 10, 2022 by Hello MorbiFebruary 10, 2022February 10, 20220 દલવાડી સર્કલથી સોસાયટી સુઘી સિમેન્ટ રોડ ,તેમજ જાહેર સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રાથમિક પ્રશ્નો લેખિતમા રજુ કર્યા મોરબી... Read more
*મોરબી ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના નિવાસ સ્થાને ઘડિયા લગ્ન યોજાયા*Hello MorbiFebruary 10, 2022February 10, 2022 by Hello MorbiFebruary 10, 2022February 10, 20220 મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન માટે છેલ્લા ઘણા સમયથી ખાસ અભિયાન હાથ ધરાયેલ છે અને સામાન્ય પરિવારો... Read more
*ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ દ્વારા કૃમિનાશક દિવસ અંતર્ગત કૃમિનાશક દવા નું વિતરણ કરાયું*Hello MorbiFebruary 10, 2022February 10, 2022 by Hello MorbiFebruary 10, 2022February 10, 20220 રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય ચાર્મી બેન સેજપાલ દ્વારા ટંકારા ગામે આરોગ્ય વિભાગ અને આશા... Read more
*મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું સફળ આયોજન*Hello MorbiFebruary 10, 2022February 10, 2022 by Hello MorbiFebruary 10, 2022February 10, 20220 રિપોર્ટ:આરીફ દિવાન મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લા... Read more
*જામનગરમાં “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત સ્લમ વિસ્તારોની ૧૦૧ દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા* Hello MorbiFebruary 9, 2022February 9, 2022 by Hello MorbiFebruary 9, 2022February 9, 20220 રિપોર્ટ:આરીફ દિવાન તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસના ક્વાટર્સ, ગુલાબનગર, જામનગર ખાતે અંદાજે ૧૦૧ બહેનો દીકરીઓને “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી... Read more