*રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અન અધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સ્પષ્ટ સૂચનાઓ*-
*આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવાના આદેશો આપતા મુખ્યમંત્રીશ્રી* ……. *રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના...
