*HELLO MORBI: મોરબી જિલ્લા પોલીસ વડા શ્રીરાહુલ ત્રિપાઠી સાહેબના અધ્યક્ષ સ્થાને મોરબીના રંગપર ગામે લોક દરબાર યોજાયો*editorJanuary 18, 2023January 18, 2023 by editorJanuary 18, 2023January 18, 20230 આજરોજ મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની અધ્યક્ષતા મા લોક દરબાર યોજી ગામ... Read more
*HELLO MORBI: મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજિયા સાહેબના પુત્ર ક્રિષ્ના ના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરાય*editorJanuary 18, 2023January 18, 2023 by editorJanuary 18, 2023January 18, 20230 *જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી* મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાસાહેબના પુત્ર ક્રિષ્નનો જન્મ દિવસ તારીખ:- 18/1/23 ને... Read more
*HELLO MORBI: માળિયા તાલુકાના વેણાસર ગામે પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*Hello MorbiJanuary 18, 2023January 18, 2023 by Hello MorbiJanuary 18, 2023January 18, 20230 *માળીયા તાલુકાના વેણાસર ગામે પ્રાથમિક શાળા માં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ* માળીયા મી : આજ રોજ... Read more
*HELLO MORBI: મોરબી: 33 માં રાષ્ટ્રીય સલામતી માર્ગ સપ્તાહ ૨૦૨૩: અંતર્ગત મોરબી આરટીઓ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજયો હતો જેમાં ૫૧ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું*Hello MorbiJanuary 17, 2023January 17, 2023 by Hello MorbiJanuary 17, 2023January 17, 20230 મોરબી તા ૧૭ આજરોજ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ આરટીઓ કચેરી ના એ આરટીઓ શ્રી પ્રજાપતિ સાહેબ... Read more
*HELLO MORBI:મોરબી વિસિપરા મા આવેલ હનુમાનજી ના મંદિર રીનોવેસ મા સહભાગી થયેલ નો આભાર વ્યક્ત કરતા:મેહુલ ડોડીયા*Hello MorbiJanuary 17, 2023January 17, 2023 by Hello MorbiJanuary 17, 2023January 17, 20230 🚩 જય શ્રી રામ આજ રોજ મોરબી વિશીપરા વીસ્તાર આવેલા પૌરાણિક મંદિર જે આશરે ૨૦૦ વૅષ થી પણ... Read more
*HELLO MORBI: પડધરી: એસટી બસના અનેક મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓને મુસાફરો દ્વારા નવ નિયુક્ત ધારાસભ્યને કરાઈ રજૂઆત: અહેવાલ અને તસવીર કૌશિક કોટક પડધરી*Hello MorbiJanuary 16, 2023January 16, 2023 by Hello MorbiJanuary 16, 2023January 16, 20230 આજરોજ એસટી બસના મુદ્દાઓ ને લઈને વિદ્યાર્થીઓ તથા મુસાફરો દ્વારા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા ને રજૂઆત કરવામાં આવી.... Read more
*HELLO MORBI:મોરબી સિરામિક સિટી ખાતે ફ્લેટમાં ઓન લાઈન ક્રિકેટ નો સટો રમડતા આઠ આરોપીને ૨,૩૦,૨૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*Hello MorbiJanuary 16, 2023January 16, 2023 by Hello MorbiJanuary 16, 2023January 16, 20230 *મોરબી-૨ સીરામીક સીટી ખાતે આવેલ ફલેટમાં મોબાઇલ,લેપટોપ મારફતે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી/રમાડતા મધ્ય પ્રદેશ રાજયના આઠ આરોપીઓને રોકડા... Read more
*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી સમૂહલગ્ન નું આયોજન*Hello MorbiJanuary 15, 2023January 15, 2023 by Hello MorbiJanuary 15, 2023January 15, 20230 મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી સમૂહલગ્ન નું આયોજન મોરબી દશનામ યુવક મંડળ દ્વારા આયોજિત ચતુર્થ... Read more
*HELLO MORBI:ડીસાની દીકરી ચાહત ઠકકરને મેડિકલમાં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*Hello MorbiJanuary 15, 2023January 15, 2023 by Hello MorbiJanuary 15, 2023January 15, 20230 ડીસાની દીકરી ચાહત ઠકકરને મેડિકલમાં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન ડીસા જલારામ મંદિર,પૂજ્ય શાસ્ત્રીજી ગૌશાળા,ટેંટોડા... Read more
*HELLO MORBI:માળિયા ના લક્ષમીવાસ ગામે કેબિનેટ મંત્રી બાવળીયા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો સન્માન સમારોહ યોજાયો*Hello MorbiJanuary 15, 2023January 15, 2023 by Hello MorbiJanuary 15, 2023January 15, 20230 માળિયા તા ૧૫ આજ રોજ માળીયા તાલુકા ના લક્ષ્મીવાસ ગામે કેબિનેટ મંત્રીશ્રી બાવરીયા અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા... Read more