*જામનગરમાં “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત સ્લમ વિસ્તારોની ૧૦૧ દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા*
રિપોર્ટ:આરીફ દિવાન તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસના ક્વાટર્સ, ગુલાબનગર, જામનગર ખાતે અંદાજે ૧૦૧ બહેનો દીકરીઓને “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી...
