*મોરબી: ઉમા ટાઉનશીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દીર્ઘાયુ માટે આયુષ્ય યજ્ઞ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની ઉપસ્થિતિમાં યોજાયો*
મોરબી : શહેરના ઉમા ટાઉનશિપ મુકામે આજે પ્રધાનમંત્રીના જન્મદિવસે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં...
