*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૩ દર્દીઓએ લાભ લીધો , ૧૬૩ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*
*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય મહિલા પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.મુક્તાબેન મકાણી તથા AHP અગ્રણી જગદીશભાઈ વાડોદરીયા ની પ્રેરક ઉપસ્થિતી...
