*જામવંથલી પ્રાથમીક આરોગય કેન્દ્રના એમ,પી,એચ,એસ શ્રી કે,એચ,રાઠોડને વય નિવુત થતા વિદાય આપવામા આવી*
શરદ એમ.રાવલ.. હડિયાણા.. વજામવંથલી પ્રાથમીક આરોગય્ય કેન્દ્રના એમ,પી,એચ,એસ,શ્રી કે,એચ,રાઠોડ 30,9,21ના રોજ વય નિવુત થતા તેનો વિદાય સભારંભ પી,એચ,સી,ખાતે રાખેલ...
