*ન કોઈ ફોટો, ન કોઈ વિડીયો, મોરબી પુલ દુર્ઘટના માં કોઈ પણ જાત ની પ્રસિધ્ધિ વગર અવિરત માનવસેવા પ્રદાન કરતું મોરબી જલારામ પ્રાર્થના મંદિર.*
*લોકોના મૃત્યુ ને પોતાની પ્રસિધ્ધી નુ સાધન બનાવતી સામાજીક સંસ્થાઓ તેમજ રાજકારણીઓને આડેહાથ લેતા મોરબી જલારામ મંદિર અગ્રણી...
