• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO PADDHARI

*જામનગર ના જાંબુડા ગામે પી એચ સી ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વરદ હસ્તે દીપ પ્રગટાવી સી બી સી ઓટો એનાલયજર મશીન નું ઉદઘાટન કરવામાં આવ્યું*

Hello Morbi
જામનગર જિલ્લા અને તાલુકાના જાંબુડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ના વરદ...

*મોરબી જલારામ મંદિર ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૨૨૩ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi
*અત્યાર સુધી ના ૧૦ કેમ્પ મા કુલ ૩૪૯૦ લોકોએ લાભ લીધો.*   સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ...

*મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થી હિમાંશુ ગોવાણીએ સમગ્ર ગુજરાત બોર્ડ મા ધો-૧૨ કોમર્સ મા આંકડાશાસ્ત્ર મા પ્રથમ તથા એકાઉન્ટ મા દ્વિતીય સ્થાન મેળવ્યુ*

Hello Morbi
*ધો-૧૧ મા સાયન્સ મા અભ્યાસ કરેલ વિદ્યાર્થીએ પણ ધો-૧૨ કોમર્સ મા ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યુ*   *ચાર દાયકા...

*મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન અપાયું*

Hello Morbi
આજરોજ મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જીલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટ તેમજ જીલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા જાતિ આધારિત ગણના,ક્રિમિલિયર...

*દુઃખદ અવસાન-ઉઠમણું-મોરબી*

Hello Morbi
સ્વ. જગદીશભાઈ વલ્લભદાસ કક્કડ (ઉ.વ.૬૧) તે સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ (વનાળીયા વાળા) ના સુપુત્ર, પ્રવિણભાઈ વલ્લભદાસ કક્કડ( જનતા ક્લાસીસ),...

*ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ આવતી કાલે તા.૪ જૂને જાહેર થશે: શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*

Hello Morbi
*ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ આગામી તા.૦૬ જૂને* *** શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ...

*ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે*

Hello Morbi
…….. *ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ...

*ઊના વિધાનસભાનું બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવા મોરબી પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના ઉના વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસનું આયોજન* 

Hello Morbi
આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવા ભાજપે કમર કસી છે અને એ માટેની રણનીતિના ભાગરૂપે બૂથ મેનેજમેન્ટ...

*કોડીનારમા તમાકુ નિષેધ દિવસ અંતર્ગત જિલ્લા સ્કોડ ટીમના દરોડા*

Hello Morbi
*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર* *જિલ્લા સ્કોડ ટીમે COTPA act- ૨૦૦૩ અંતર્ગત ૩૭ દુકાનદાર પાસેથી દંડની વસુલાત કરી*...

*ડીસા ખાતે અખિલ ભારતીય સાહિત્ય પરિષદની યોજાઈ બેઠક*

Hello Morbi
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી ભરતભાઈ ઠાકોર બે દિવસ બનાસકાઠાની સાહિત્ય તેમજ સાંસ્કૃતિક યાત્રા માટે પધાર્યા...