*HELLO MORBI NEWS:બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું; ૩૧ મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે*
સરકારશ્રી દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આગામી ૩૧/૦૫/૨૦૨૫ સુધી આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સરકારશ્રીના બાગાયત...
