• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Author : editor

3754 Posts - 0 Comments

*HELLO MORBI:મોરબી: જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા રવિવારે અન્ડર-19 ખેલાડીઓનું સિલેક્શન થશે*

editor
મોરબી: જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા રવિવારે અન્ડર-19 ખેલાડીઓનું સિલેક્શન થશે મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન ખાતે આગામી તારીખ 2...

*HELLO MORBI:ડી. ડી. ભારતી (સૂરીલો સવાંદ) જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરાયું*

editor
ડી. ડી. ભારતી (સૂરીલો સવાંદ) જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરાયું તાજેતરમાં ડી. ડી. ભારતી (સૂરીલો...

*HELLO MORBI: મોરબી સહિત સમગ્ર ભારત ભર માં પાંચ લાખ થી વધુ બાળકો ને વિના મૂલ્યમંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે*

editor
પુષ્ય નક્ષત્ર ના દિવસે વલ્ડ રેકોર્ડ સર્જાશે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ૩૧ મી માર્ચ ના રોજ મોરબી સહિત...

*HELLO MORBI:મોરબી શહેર માં સુખ શાંતિ ને સર્વજ્ઞાતિ માં ભાઈચારા ની ભાવના જળવાય રહે તેવા ઉમદા હેતુથી ઈશ્વર અલ્લાહ ને પ્રાર્થના કરવા મોરબી ના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી રામનવમી ને રોઝુ રહિયા*

editor
ફૂલછાબ ના બ્યુરોચીફ પત્રકાર સુરેશ ગોસ્વામી આજે મોરબી શહેર માં સુખ શાંતિ ને સર્વજ્ઞાતિ માં ભાઈચારા ની ભાવના...

*HELLO MORBI:ટંકારાપોલીસસ્ટેશન વિસ્તારમાં થયેલરૂ.૨૭,૩૦,૭૨૮/-ની સોલારપ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor
ટંકારાપોલીસસ્ટેશન વિસ્તારમાં થયેલરૂ.૨૭,૩૦,૭૨૮/-ની સોલારપ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ટંકારા પોલીસ પોલીસમહાનિરીક્ષકશ્રી અશોકકુમારયાદવસાહેબરાજકોટવિભાગ,રાજ્કોટનાઓતથાપોલીસઅધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓની સુચના તથા...

*HELLO MORBI: હેલ્થ & વેલનેસ સેન્ટર – લક્ષ્મીનગરને મળ્યું આરોગ્ય ક્ષેત્રનુ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન*

editor
રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા દર્દી કલ્યાણને લગતી સુવિધાઓનું મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર અપાયું ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી...

*HELLO MORBI: આર.ટી ઈ. શિક્ષણ અધિકાર યોજના અન્વયે મોરબી જિલ્લામાં* *રાજ્ય સરકારે ૮,૯૪૧ બાળકોની ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી*

editor
અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા ૧૬૫ શાળાઓમાં વિદ્યાર્થીઓને RTE યોજના હેઠળ લાભ...

*HELLO MORBI: જુનિયર કલાર્કની પરીક્ષા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું* *મોરબી જિલ્લાની વિવિધ ૬૮ શાળાઓમાં પરીક્ષાનું આયોજન*

editor
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહિવટી/હિસાબી) વર્ગ-૩ની પરીક્ષા આગામી તા. ૦૯ /૦૪/૨૦૨૩ના લેવાનાર...

*HELLO MORBI: આમરણ ગામની નવી પહેલ: ભાગવત સપ્તાહમાં* *પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન*

editor
આમરણ ગામમાં કાસુન્દ્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહમાં પારંપારિક ભજન કે ધાર્મિક...

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે.*

editor
*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ...