*HELLO MORBI: વાંકાનેર શહેર ખાતે ચોર સમજી હત્યા નીપજાવનાર સાત ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી મોરબી એલસીબીની ટીમ અને વાંકાનેર સિટી પોલીસ ની ટીમ*
વાંકાનેર શહેર ખાતે ચોર સમજી અજાણ્યા મજુરને બોથડ પદાર્થના ઘા મારી ખુન કરનાર સાત ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી...
