*ટંકારા* : *આજરોજ ટંકારા ખાતે સરકાર શ્રી ના ટેકાના ભાવે ચણા અને તુવેર ની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા એ કરાવેલ*
આ ઉદ્ઘાટન પ્રસંગમાં c ગુજકોમાસોલના ડિરેક્ટર ક્રિભકોના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વોઇસ ચેરમેન શ્રી મગનભાઇ વડાવીયા, તાલુકા...
