*ચેટીચંદ નિમિતે ડીસાની પૂજ્ય ઝૂલેલાલ શોભાયાત્રાનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સન્માન*
બનાસકાંઠા જિલ્લાના હૃદય સમાન અતિ પૂન્યશાળી ડીસા નગરમાં ચેટીચંદ નિમિતે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય શોભાયાત્રા નીકળી હતી.પૂજ્ય દરિયાલાલદાદા-ઝૂલેલાલદાદા નગરયાત્રા કરીને સાંજે...
