*જોડીયા તાલુકાના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન તારીખ 16 થી 22 કરાયું*
રિપોર્ટર ::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ ::હડિયાણા………….જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટના સમસ્ત ભક્તો...
