*વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં રાષ્ટ્રીય કક્ષાએ ડિલિવરી માં રાષ્ટ્રિય ગુણવત્તા ખાતરી ધોરણો ( LAQSHYA) પર ખરાં ઉતરતાં રાજકોટ રિજીઓનનું એક માત્ર અને જામનગર જીલ્લાનુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ધુતારપરને રાષ્ટ્રીય કક્ષાનો LAQSHYA એવોર્ડ પ્રાપ્ત થયો*
શરદ એમ.રાવલ.હડિયાણા.. જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર સામુહિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS...
