*થરા જલારામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓથી શ્રધ્ધાળુઓમાં વ્યાપેલ અત્યંત રાજીપો* *દાતાઓના અવિરત પ્રવાહથી કાર્યકરોના ઉત્સાહમાં થયેલ વધારો*
બનાસકાંઠા જીલ્લાના છેવાડાના તાલુકા કાંકરેજના હ્દયસમા થરા નગરમાં ધર્મની ધજાને અવિરત ફરતી રાખી સેવાની સુગંધને ચોમેર પ્રસરાવનાર જલારામ...
