*રાજ્યના તમામ નગરપતિ પોતાના નગરને કોરોનામુક્ત કરવાનો સંકલ્પ લઇ મહામારી સામેની લડતનું નેતૃત્વ કરે – મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી*
*૧૬૨ નગરોના પ્રમુખ-ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રી* ……… *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણ...
