*HELLO MORBI: ધ્રોલમાં નિવૃત્ત સરકારી કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના, ચાંદી, બાઈક, રોકડા મળી કુલ રૂપિયા૧,૮૪,૫૦૦ ની ચોરી કરી થયા રફુ ચક્કર પોલીસો સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધ ખોળ આદરી*
ધ્રોલ તારીખ 3 ગતરાત્રિના ધ્રોલમાં તસ્કરોએ પડાવ નાખ્યો હતો અને રહેણાંકના મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા રોકડ અને હોન્ડા...
