*72માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી મોરબી ખાતે કરાશે આવતીકાલે રાજયકક્ષાના મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખોખરા હનુમાનજી ધામ ખાતે વૃક્ષારોપણ કરાશે*
મોરબી : આવતીકાલે તા.૧૪ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખોખરા હનુમાનજી ધામ,...
